પ્રતિ,
આદરણીયશ્રી,
_____________
શ્રી મહાલક્ષ્મી માતાજીની અસીમ કૃપાથી શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સમાજ, ટીમ અમદાવાદ દ્વારા અમદાવાદ-ગાંધીનગર ખાતે રહેતા જ્ઞાતિજનોના સ્નેહ મિલનનું આયોજન કરેલ છે. તેમાં આપણી જ્ઞાતિના સર્વે કુટુંબીજનોને આમંત્રિત કરેલ છે. આ સ્નેહ મિલનનો મુખ્ય આશય નીચે જણાવ્યા મુજબના ત્રણ મહત્વના મુદ્દાઓને સાર્થક અને ફળીભૂત કરવા કટિબદ્ધ થવાનું છે, જેમાં સૌ જ્ઞાતિજનોના સાથ સહકારની ખાસ અપેક્ષા રાખેલ છે.
# “સમગ્ર દિવસ દરમ્યાન બ્લડ ડોનેશન.” #.
તા.૧૫/૦૮/૨૦૧૮, કાર્યક્રમની રૂપરેખા
(1) સવારે ૯-૩૦ થી ૧૦ સ્વાતંત્ર દિન નિમિત્તે સમૂહ રાષ્ટ્રીય વંદના.
(2) સવારે ૧૦-૦૦ થી ૧૦.૩૦ મહેમાનોનું સ્વાગત.
(3) સવારે સવારે ૧૦-૩૦ થી ૧0.૪૦ સદગત જ્ઞાતિબંધુ ઓને શ્રદ્ધાંજલિ.
(4) સવારે ૧૦-૪૦ થી ૧૧.૦૦ માટે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન ખાતે રાખેલ રૂમની વિસ્તૃત માહિતીની જાણકારી અને ટીમ અમદાવાદ તરફથી કરવામાં આવેલ સેવા કાર્યો ની માહિતી.
(5) સવારે ૧૧-૦૦ થી ૧૧-૩૦ જ્ઞાતીબંધુઓં ને ઉપયોગી ટેકનોલોજીથી ભરપુર એક નવા જ આવિષ્કારનું લોન્ચિગ.
(4) સવારે ૧૧-૩૦ થી ૧૨-૦૦ જ્ઞાતિ ના કુટુમ્બ દીઠ સભ્ય ફી નક્કી કરવા માટે પ્રસ્તાવ મુકવો
(7) સવારે ૧૨-0૦ થી ૧-૦૦ જ્ઞાતિ બંધુઓં દ્વારા વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમોની રજૂઆત. (કાર્યક્રમ આપવા માટે અગાઉ થી નોંધણી કરાવવી જરૂરી છે.) નોંધણી માટે સંપર્ક શ્રી વિરાટ પુરોહિત ૯૮૨૫૮૮૨૧૮૬, હરેશ પંડ્યા ૯૯૦૪૨૦૪૫૩૨ તારીખ ૧૦/૦૮/૨૦૧૮ પહેલા આપના નામ નોધાવી લેવા ત્યારબાદ કોઈ પણ નામ નોધવા માં આવશે નહી.
(8) બપોરે ૦૧-૦૦ થી ૨-૦૦ ભોજન સમારંભ.
(9) બપોરે ૦૨-૦૦ થી ૩-૦૦ આમંત્રિત મહેમાનો દ્વારા ટૂંકા વક્તવ્યો.
(10) બપોરે ૦૩-૦૦ થી ૪-૦૦ ધોરણ ૧૦ અને ૧૨ ના ૭૦% અને વધુ માર્ક વાળા વિદ્યાર્થીઓ નું સન્માન (વિદ્યાર્થીઓ એ પોતાની માર્કશીટ વોટ્સ એપ નંબર ૯૦૯૯૦૩૩૦૬૮ શ્રી કાર્તિક પુરોહિત ને તારીખ ૧૦/0૮/૨૦૧૮ સુધીમાં અપલોડ કરવી તે પછીથી આવેલ માર્કશીટ માન્ય ગણાશે નહી.) .
(11) બપોરે ૦૨-૦૦ થી ૩-૦૦ આમંત્રિત મહેમાનો દ્વારા ટૂંકા વક્તવ્યો.
(12) બપોરે ૦૪-૦૦ થી ૫-૦૦ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમત.
સ્નેહ મિલનનું સ્થળઃ-
નવા વાડજ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ, (AMC),
આર.એચ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે,
નવા વાડજ, (વ્યાસવાડી થી બલોલનગર રોડ),
અમદાવાદ.
એડ્રેસ માટે ટીમ મેમ્બરનો સંપર્ક સાધવોઃ-
(૧) શ્રી વિરાટ પુરોહિત, M-98258 82186
(ર) શ્રી શિવમ દવે, M-98257 67666
(૩) શ્રી કાર્તિક પુરોહિત, M-90990 33068
ઉપર્યુકત સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિજનોની વધુમાં વધુ સંખ્યામાં હાજરી અનિવાર્ય છે.
નોંધઃ-
(૧) આ કાર્યક્રમમાં બહારગામથી હાજર રહેનાર આમંત્રિત મહેમાનો માટે તા.14/8/2018ની રાત્રિ રોકાણની તથા જમવાની વ્યવસ્થા હોલ ખાતે કરવામાં આવેલ છે જેમાં તા.૧૩/૮/૨૦૧૬ સુધીમાં આમંત્રિત મહેમાને ટેલિફોનિક જાણ અગાઉથી કરવા વિનંતી છે.
(ર) અમદાવાદ-ગાંધીનગરના સમગ્ર જ્ઞાતિજનોને સમયસર હોલ ખાતે હાજર રહેવા વિનંતી છે.