Welcome!

Shri Sorthiy Shrigaud Malviy Brahman Gnati Parivarni mahiti
(Amdawad-Gandhinagar Vistar)

આદરણીય જ્ઞાતિજનો "Function 2022"

તારીખ ૭મી ઓગષ્ટ ને રવિવારના રોજ અમદાવાદ ગાંધીનગર ના જ્ઞાતિજનોના સહકારથી, ટીમ અમદાવાદ દ્વારા ફરી એક વખત સ્નેહમિલન સાથે બહારગામથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમા તબીબી સારવાર અર્થે આવતા આપડા જ્ઞાતિજનો માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું, રક્તદાન ને સફળ બનાવવા માટે અમિત ભટ્ટ, કાર્તિક પુરોહિત, દીપ જોશી, પાર્થ ભટ્ટ સાથે અમિત ભટ્ટ ના દીકરા સ્તવન એ બ્લડ બેંક ના કર્મચારીઓ સાથે ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રગીત બાદ શ્રીગણેશ વંદનાથી કરવામાં આવી ત્યારબાદ જ્ઞાતિના મૃતકોને સામૂહિક શ્રધ્ધાંજલિ આપી સ્ટેજના શહેનશાહ નિનાદ ભટ્ટ અને સિદ્ધાર્થ જોશી એ સાંકૃતિક કાર્યક્રમની કમાન સંભાળી...

સાંસ્કૃતિક કાર્યક્રમમા શાસ્ત્રીય નૃત્ય, સુરીલા કંઠે બાળકો અને યુવાન ગાયકો દ્વારા જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કરતું સુરીલુ સંગીત, અમદાવાદ મહિલા મંડળ દ્વારા શિવ માનસ પુજાનુ સ્તોત્ર પઠન સાથે ગાંધીનગર મહિલા મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય ગરબો તો ખરોજ...

#સારાંશ: "ટીમ અમદાવાદ ગાંધીનગર દ્વારા સામાજિક, ઉદ્દેશ્ય સાથે સ્નેહમિલનનુ સફળ આયોજન..."

About Team Ahmedabad


The virtual team Amdawad consists of professional and experienced experts like IT, commercial arts, government services, and personal business persons. They're dynamic, enthusiastic, dedicated and humanitarian person. They are dedicated to their goal, the end outraige is with us as we are on air as Gnati site/page.

Mainly we are inspired by our people, to connecting them through this E-media. Personal interaction and mass media communication. Get together at least once in year.

Inspiration and Facilities we aim to provide. Team Ahmedabad

Inspiration and Facilities


ePlanning for Shree Sorathiy ShreeGaud Malaviy Brahmin

All the relevant details data source globally in hand at on place.

SUPPORTING to young generation

To explore E-media via younger generation in Morden would.

Growth Of Shree Sorathiy ShreeGaud Malaviy Brahmin

Collective community growth in all respects.